MCQ
વ્રક $y = {\log _e}x$ અને $y = {({\log _e}x)^2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
- ✓$3 - e$
- B$e - 3$
- C$\frac{1}{2}(3 - e)$
- D$\frac{1}{2}(e - 3)$
$A = \int_1^e {\,\log x\,dx} - \int_1^e {{{(\log x)}^2}dx} $
$ = [x\log x - x]\,_1^e - [x{(\log x)^2} - 2x\log x + 2x]\,_1^e$
$ = [e - e - ( - 1)] - [e{(1)^2} - 2e + 2e - (2)]$
$ = (1) - (e - 2)$$ = 3 - e$.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$S_1$ : જો $f(x)$ એ $(a, b)$ મા $f'(x)$ = $0$ સાથે વિકલનીય વિધેય છે અને $f(x)$ એ $(a, b)$ મા વધતુ વિધેય હોય તો $\frac {f(x)}{f\ '(x)}$ એ પણ $(a, b)$ મા વધતુ વિધેય થાય .
$ S_2$ : બન્ને વિધેયો $sin\ x$ અને $tan\ x$ એ $(0,\frac{\pi}{2})$ મા વધતા વિધેય છે..
આમાથી ક્યા સાચા છે.
વિધાન $ - II : $ વિધેય $f(x) = x^{1/x}, x = e$ આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે.