MCQ
વર્તુળ $\sqrt{1+a^2}(x^2+y^2)-2bx-2aby=0$ ની ત્રિજ્યા ............. .
  • $\left| b \right|$
  • B
    $\left| a \right|$
  • C
    $ab$
  • D
    $\sqrt{1+a^2}$

Answer

Correct option: A.
$\left| b \right|$
A

$ x^2+y^2-\frac{2b}{\sqrt{1+a^2}}.x-\frac{2ab}{\sqrt{1+a^2}}.y=0$

$ g= -\frac{b}{\sqrt{1+a^2}}$ અને $f = -\frac{ab}{\sqrt{1+a^2}} ,\ c=0$

ત્રિજ્યા $= \sqrt{\frac{b^2}{1+a^2}+\frac{a^2b^2}{1+a^2}} $

$= \sqrt{\frac{b^2(1+a^2)}{1+a^2}}\Rightarrow \sqrt{b^2}$

$=|b|$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$8$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $10$ અને $13.5$ છે જો તેમાંથી $6$ અવલોકનો $5,7,10,12,14,15,$ હોય તો બાકી રહેલા બીજા બે અવલોકનોનો ધન તફાવત ...........  થાય 
ચાર વ્યક્તિઓ ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના અનુક્રમે $\frac{1}{2},\frac{1}{3},\frac{1}{4}$ અને  $\frac {1}{8}$ છે. જો બધા સ્વતંત્ર રીતે ટાર્ગેટને તકવાનો પ્રયત્ન કરે છે તો ટાર્ગેટ ને તાકી શકાય તેની સંભાવના મેળવો.
જો a,b,c,d સ્વરિત શ્રેણીમાં હોય, તો નીચેનામાંથી કયું સત્ય બને ?
${\left( {1 + x} \right)^n}{\left( {1 + \frac{1}{x}} \right)^n}$ ના વિસ્તરણમાં $\frac{1}{x}$ નો સહગુણક મેળવો 
$2 \sin \left(12^{\circ}\right)-\sin \left(72^{\circ}\right)$ નું મુલ્ય ............ છે.
$\lim_{x \rightarrow 2} \frac{\sqrt{x-2}+\sqrt{x}-\sqrt{2}}{\sqrt{{{x}^{2}}-4}}=.......$
એક વર્ગમાં  $b$ છોકરા અને $g$ છોકરીઓ છે. જો $3$ છોકરા અને $2$ છોકરીની પસંદગી $168$ રીતે થાય તો $b +3\,g$ ની કિમંત મેળવો.
વર્તુળનું સમીકરણ મેળવો જેની જીવા રેખા $3x + y+ 5\, = 0$ પર આવેલ હોય જે વર્તુળ $x^2 + y^2\, = 16$ માટે વ્યાસ હોય 
${{1}^{3}}+\frac{{{1}^{3}}+{{2}^{2}}}{1+3}+\frac{{{1}^{3}}+{{2}^{3}}+{{3}^{3}}}{1+3+5}+....+n$ પદ સુધીનો સરવાળો ........ હોય.
જેના શિરોબિંદુઓ $z,\, \omega z,\, z + \omega z$ હોય તેનું ક્ષેત્રફળ $\Delta $ ની કિમત મેળવો

(જ્યાં $\omega $ એ એકનું સંકર સંખ્યા ઘનમૂળ છે)