($n_1=$ હવાનો વક્રીભવનાંક)
($n_2=$ પાણીનો વક્રીભવનાંક)
$B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે.
$C.$ પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે.
$D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.