Question
વ્યખ્યાઆપો : કિરણ

Answer

બિંદુ $A$ અને બિંદુ $A$ થી $B$ તરફનાં તમામ બિંદુઓનાં ગણને કિરણ કહે છે. તેને સંકેતમાં કિરણ $AB$ વડે દર્શાવાય છે. બિંદુ $A$ એ કિરણ $AB$ નું ઉદ્ભવ સ્થાન છે. કિરણ $AB$ એ $B$ તરફ અનંત રીતે વિસ્તરેલું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી $5 x^2-7 x+3 x^3-x^4+11$ ની ઘાત જણાવો.
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. $x + x^3$
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308 $ સેમી અને તેની ત્રાંસી ઊંચાઈ $14 $ સેમી છે. આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો .
જો બિંદુ (a, 0) કિરણ OX' પર આવેલ હોય, તો a ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા?
$ \angle P $ અને $ \angle Q $ પૂરકકોણો છે . જો $ \angle P = \angle Q - 40^\circ $ હોય , તો $ \angle P $ અને $ \angle Q $ શોધો .
વિસ્તરણ કરો : $ (2x^2 + 1 )(2x^2 +7) $
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. $(i)  \ 3$ 
બહુપદી $p(x) = 2x+1$ ના શૂન્ય શોધો
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ ગૌણ માહિતીની યાદી બનાવો.
P કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જવા ABનું માપ 15 સેમી હોય, તો વર્તુળની ત્રિજ્યા શોધો.