Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ ધાતુ કેટાયનો $X, Y, Z$ નો પ્રમાણિત રીડક્શન પોટેન્શિયલનું મૂલ્ય $0.52, -3.03$ અને $-1.18 \,V$ છે. તેમને સંલગ્ન ધાતુઓનો રીડ્યુસીંગ શક્તિનો ક્રમ કયો છે?
$KCl$ ના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાં $19.5 $ ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર $= 39$) છૂટું પડે છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ $AlCl_3$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલા .......... ગ્રામ ઍલ્યુમિનિયમ મુક્ત થાય ?