$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

     કોલમ    $X$      કોલમ     $Y$
  $(1)$  એકકોષીય બેક્ટેરિયા   $(P)$  ક્લેમિડોમોનાસ
  $(2)$  એકકોષીય લીલા   $(Q)$  યીસ્ટ
  $(3)$  એકકોષીય ફૂગ   $(R)$  યુગલીના
  $(4)$  એકકોષીય  પ્રજીવ   $(S)$  બેસિલસ

 

  • A$  (1 -S) (2 -P) (3 -R) (4 -Q)$
  • B$  (1 -S) (2 -P) (3 -Q) (4 -R)$
  • C$  (1 -Q) (2 -R) (3 -S) (4 -P)$
  • D$  (1 -R) (2 -Q) (3 -P) (4 -S)$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોષની કઈ રચના નિર્જીવ છે?
    View Solution
  • 2
    ......માં તારાકાય હાજર નથી હોતા.
    View Solution
  • 3
    $S -$ વિધાન : સમિતાયાકણ ખોરાકસંગ્રહી કણ છે.

    $R -$ કારણ : સમિતાયાકણમાં રંજકદ્રવ્ય નથી અને તે પ્રોટીનસંચય કરે છે.

    View Solution
  • 4
    કોષરસપટલના પાણીમાં દ્રાવ્ય પદાર્થોના વહન માટે માર્ગ ધરાવતું પ્રોટીન .......
    View Solution
  • 5
    સૂક્ષ્મતંતુઓ નીચેના અપવાદ સિવાયના તમામ કાર્યો કરે છે 
    View Solution
  • 6
    હરિતકણનાં આધારકમાં જોવા ન મળે
    View Solution
  • 7
    .........માં ગોલ્ગીકાય ગેરહાજર હોય છે.
    View Solution
  • 8
    કોષકેન્દ્રપટલમાં કેટલાં સ્તર આવેલ છે ?
    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રી કોષનું લક્ષણ .........
    View Solution
  • 10
    કોષરસકંકાલના કાર્ય કયાં છે ?
    View Solution