કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ રસધાની | $(P)$ માનવ રક્તકણમાં તેનો અભાવ |
$(2)$ કોષકેન્દ્ર | $(Q)$ પરીકોષકેન્દ્રીય અભાવ |
$(3)$ કોષકેન્દ્રપટલ | $(R)$ $r-DNA$ નું સંશ્લેષણ |
$(4)$ કોષકેન્દ્રીકા | $(S)$ કોષોમાં આસુતિદાબ સર્જે |
વિધાન $I :$માયકોપ્લાઝમા, $1$ માઈક્રોન કરતા ઓછી ફિલ્ટર સાઈઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન $II :$માયકોપ્લાઝમા કોષ દિવાલ ધરાવતા બેકેટેરીયા છે.
ઉપરોક્ત બંને વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.