$X$ અને $Z $ અક્ષ તકતીના સમતલમાં પરસ્પર લંબ છે અને $Y$ અક્ષ તકતીના સમતલને લંબ છે. જો પદાર્થની $X$ અને $Y$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $ 30\ kg m^2 $ અને $40\ kg m^2$ ત્યારે $Z$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ....... $kgm^2$ થશે .
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $M$ દળની અને $R$ ત્રિન્યા વાળી વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ, $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો સમાન પરિમાણ પરંતુ $\mathrm{M} / 2$ દળની બીજી તક્તિને પ્રથમ તક્તિ પબ સમાક્ષી રીતે હળવેકથી મૂકવામાં આવે તો તંત્રનો નવો કોણીય વેગ. . . . . . .છે.
એક $ m$ દળ, $r $ જેટલી ત્રિજ્યા અને $\omega_0$ જેટલી કોણીય આવૃત્તિ ધરાવતી રિંગને ખરબચડી સપાટી પર રાખેલ છે. રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે. જ્યારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે ?
નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?
$l$ લંબાઈ અને $m$ દળનો એેક પાતળો વાયર (તાર) એેક અર્ધ વર્તુળ સ્વરૂપ માં વાળવામાં આવે છે. તેના સમતલને લંબ અને વાયરના છેડાં માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની યાકમાત્રા શું થાય?
દરેક $M$ દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ $3\,m$ ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક $\sqrt{x} m$ છે, તો $x=........$ થશે.
$\ell$ લંબાઈ અને $\mathrm{M}=4 \mathrm{m}$ દળ ધરાવતા સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલ છે.એક $m$ દળ અને $v$ વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે $\theta=\frac{\pi}{4}$ ના ખૂણે સળિયાના એક છેડા સાથે અથડાય છે અને ચોંટી જાય છે.અથડામણ પણ પછી આ તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?
શિરોલંબ સમતલના ટ્રેકની ટોચ પરથી નાનો ગોળો સરક્યા વિના ગબડે છે. ટ્રેક ઉંચાઈ વાળો ભાગ તેમજ સમક્ષિતિજ પથ પણ ધરાવે છે. સમક્ષિતિજ પથની જમીનથી $1.0\ m$ ઉપર અને ટ્રેકની ટોચ જમીનથી $2.4\ m$ ઉપર છે. ગોળો જમીન પર $ E $ બિંદુએ પડે છે. આ બિંદુથી જમીન પરથી અંતર ........ $m$ થાય. $[$ $B$ થી $]$