MCQ
$x\frac{{dy}}{{dx}} = y(\log y - \log x + 1)$ નો ઉકેલ મેળવો.
  • $y = x{e^{cx}}$
  • B
    $y + x{e^{cx}} = 0$
  • C
    $y + {e^x} = 0$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$y = x{e^{cx}}$
(a) Here $\frac{{dy}}{{dx}} = \frac{y}{x}\left( {\log \frac{y}{x} + 1} \right)$.....$(i)$

It is homogeneous equation

So now put $y=vx$ and $\frac{{dy}}{{dx}} = v + x\frac{{dv}}{{dx}}$, then the equation $(i)$ reduces to$\frac{{dv}}{{v\log v}} = \frac{{dx}}{x}$

On integrating, we get $\log (\log v) = \log x + \log c$

==> $\log \left( {\frac{y}{x}} \right) = cx$ ==> $y = x{e^{cx}}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ કેટલા બિંદુઓ અસમતા $2 x-3 y>-5 ?$ નું સમાધાન કરે છે  $(1,1)(-1,1),(1,-1),(-1,-1),(-2,1)(2,-1),(-1,2)$ અને $(-2,-1)$
જો $\int \sin 5 x \cos 3 x \ d x=-\frac{\cos 8 x}{16}+ A$ તો $A =\ldots \ldots \ldots$.
$f$ અને $g$ વિકલનીય વિધેય છે. $g'\left( a \right) = 2,g\left( a \right) = b$ તથા $\text{fog} = I.$ તો $f'\left( b \right) = ........$
$f(x)=\frac{x}{2}+\frac{2}{x}$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $f:(0,2) \rightarrow R$ તથા $g(x)=\left\{\begin{array}{cc}\min \{f(t)\}, & 0 < t \leq x \text { and } 0 < x \leq 1 \\ \frac{3}{2}+x, & 1 < x< 2\end{array}\right.$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય $g(x)$ ધ્યાને લો. તો
$5$  મીટર લાંબી નિસરણી દિવાલ સાથે જોડેલી છે. નિસરણીનો નીચેનો છેડો જમીન પર $2$  મીટર/સેકન્ડના દરથી દિવાલથી દૂર જાય છે. જ્યારે નિસરણીનો નીચેનો છેડો દિવાલથી $4$  મીટર દૂર હોય ત્યારે દિવાલ પરની તેની ઊચાઈ કેટલી ઝડપથી ઘટતી જાય છે?
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{x\,\,\,\,\,,}&{{\rm{if}}\,x\,{\rm{\,\,is\,\, rational\,\,}}}\\{1 - x,}&{{\rm{if}}\,x\,{\rm{\,is\,\, irrational\,}}}\end{array},} \right.$ તો $f(x)$ એ કેટલા બિંદુએ સતત હશે.
વિકલ સમીકરણ $y\,dx + (x + {x^2}y)dy = 0$ નો ઉકેલ મેળવો.
વક્રો $y = 1 - cos(\pi x),y = - x^2$ અને રેખા  $x = \frac{1}{2}$ અને  $x = -\frac{1}{2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
એક અસમતોલ પાસાની ઉપરની બાજુઓની સંભાવના નીચે મુજબ છે.

બાજુ :

$1$

$2$

$3$

$4$

$5$

$6$

સંભાવના :

$0.1$

$0.32$

$0.21$

$0.15$

$0.05$

$0.17$

પાસાને ઉછાળવામાં આવે અને તમે કહેા કે પાસા પર એક અથવા બે આવે તો પાસા પરનો અંક એક હેાય તેની સંભાવના મેળવો.                           

જો શ્રેણિક $A $ ની કક્ષા $3$ છે અને $|A| = 8, $ તો $|adj\,A|\, = $