MCQ
$x = \frac{{{e^{2y}} - 1}}{{{e^{2y}} + 1}}$ તો $\frac{{dy}}{{dx}} = ......$
  • A
    $1 + {x^2}$
  • B
    $\frac{1}{{{x^2} - 1}}$
  • $\frac{1}{{1 - {x^2}}}$
  • D
    ${x^2} - 1$

Answer

Correct option: C.
$\frac{1}{{1 - {x^2}}}$
C

$x=\frac{e^{2y}-1}{e^{2y}+1}\\x,(e^{2y}+1)=e^{2y}-1\\xe^{2y}+x-e^{2y}=-1\\e^{2y}(x-1)=-1-x$

$e^{2y}=\frac{-1-x}{x-1}\Rightarrow2y=log\left(\frac{-x-1}{x-1}\right)$

$2\frac{dy}{dx}=\frac{1}{\frac{-x-1}{x-1}}.\frac{2}{(x-1)^2}$

$2\frac{dy}{dx}=\frac{x-1}{-x-1}\times\frac{2}{(x-1)^2}$

$\frac{dy}{dx}=\frac{1}{(-x-1)(x-1)}=\frac{1}{1-x^2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિકલનીય વિધેય $h$ માટે, ધારોકે $h(0)=0, h(1)=1$ અને $h^{\prime}(0)=h^{\prime}(1)=2$. જો $\mathrm{g}(x)=h\left(\mathrm{e}^x\right) \mathrm{e}^{h(x)}$ હોય, તો $\mathrm{g}^{\prime}(0)$ $=$ ..............
જો રેખાઓ $\frac{x-\lambda}{-2}=\frac{y-2}{1}=\frac{z-1}{1}$ અને $\frac{x-\sqrt{3}}{1}=\frac{y-1}{-2}=\frac{z-2}{1}$ વચ્ચેનું લઘુત્તમ અંતર $1$ હોય, તો $\lambda$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો________________ છે.
$\int\limits_2^4 {\frac{{\log {x^2}}}{{\log {x^2} + \log \left( {36 - 12x + {x^2}} \right)}}\,dx = .......} $
$\int_{ - 2}^3 {|1 - {x^2}|dx} =$
જો $A = [a\,\,b],B = [ - b - a]$ અને $C = \left[ \begin{array}{l}\,\,\,\,a\\ - a\end{array} \right]$, તો આપેલ પૈકી કયો સંબંધ સત્ય છે ?
$\int_{ - \pi /2}^{\pi /2} {\sqrt {\frac{1}{2}(1 - \cos 2x)} } \,dx = $
વિધેય $f(x)=x^x, x>0$ એ .......... અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે.
જો $S$ એ $k$ એ બધીજ વાસ્તવિક કિમંતો નો ગણ છે કે જેથી રેખાઓની સહંતિ $x +y + z = 2$ ; $2x +y - z = 3$ ; $3x + 2y + kz = 4$ એ એકાકી ઉકેલ ધરાવે છે તો  $S$ એ  . . . .
ધારો કે સમીકરણ સંહતિ  $x+y+k z=2$ ; $2 x+3 y-z=1$ ; $3 x+4 y+2 z=k$ ને અસંખ્ય ઉકેલો છે. $( k +1) x +(2 k -1) y =7$ ; $(2 k +1) x +( k +5) y =10$ ને:
જો $I$ એ ધન પુર્ણાક સંખ્યાઓનો ગણ છે અને $R$ એ સંબંધ ગણ $I$ પર વ્યાખિયાયિત છે $R =\left\{ {\left( {a,b} \right) \in I \times I\,|\,\,{{\log }_2}\left( {\frac{a}{b}} \right)} \right.$ એ અઋણ પુર્ણાક છે.$\}$, હોય તો $R$ એ  ..