$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ તો $\frac{d[NH_3]}{dt}$ અને $\frac{d[H_2]}{dt}$ વચ્ચેનો સમાનતાનો સંબંધ ............ થશે.
| Rate $mol\,L^{-1}\,s^{-1}$ | $[A]$ $mol\,L^{-1}$ | $[B]$ $mol\,L^{-1}$ |
| $0.10$ | $20$ | $0.5$ |
| $0.40$ | $x$ | $0.5$ |
| $0.80$ | $40$ | $y$ |
$x$ અને $y$ ના મુલ્યો શું છે ?