$x-y $ સમતલ માં ગતિ કરતાં એક કણ પર બળ $F = - K(y\hat i + x\hat j)$ ( જ્યાં $K$ એ ધન અચળાંક છે) લગાડવામાં આવે છે. ઉગમ સ્થાને થી શરૂ કરીને, કણ ધન $x-$ અક્ષ પર $(a, 0)$ બિંદુ એ અને $y-$ અક્ષ ને સમાંતર $(a, a)$ બિંદુ પર પહોંચે છે. તો બળ $\overrightarrow F $ દ્વારા કણ પર થયેલ કુલ કાર્ય કેટલું?
Download our app for free and get started