$x-y $ સમતલ માં ગતિ કરતાં એક કણ પર બળ $F = - K(y\hat i + x\hat j)$ ( જ્યાં $K$ એ ધન અચળાંક છે) લગાડવામાં આવે છે. ઉગમ સ્થાને થી શરૂ કરીને, કણ ધન $x-$ અક્ષ પર $(a, 0)$ બિંદુ એ અને $y-$ અક્ષ ને સમાંતર $(a, a)$ બિંદુ પર પહોંચે છે. તો બળ $\overrightarrow F $ દ્વારા કણ પર થયેલ કુલ કાર્ય કેટલું?
  • A$ - 2\,K{a^2}$
  • B$2\,K{a^2}$
  • C$ - K{a^2}$
  • D$K{a^2}$
IIT 1998, Diffcult
Download our app for free and get startedPlay store
c
(c) For motion of the particle from \((0, 0)\) to \((a, 0)\)

\(\overrightarrow F = - K(0\,\hat i + a\,\hat j)\) \( \Rightarrow \,\,\overrightarrow F = - Ka\hat j\)

Displacement \(\overrightarrow {r\,} = (a\,\hat i + 0\,\hat j) - (0\,\hat i + 0\,\hat j) = a\hat i\)

So work done from \((0, 0)\) to \((a, 0)\) is given by

\(W = \overrightarrow F \,.\,\overrightarrow {r\,} \)\( = - Ka\hat j\,.\,a\hat i = 0\)

For motion \((a, 0)\) to \((a, a)\)

\(\overrightarrow F = - K(a\hat i + a\hat j)\) and displacement

\(\overrightarrow {r\,} = (a\hat i + a\hat j) - (a\hat i + 0\hat j) = a\hat j\)

So work done from \((a, 0)\) to \((a, a)\) \(W = \overrightarrow F \,.\,\overrightarrow {r\,} \)

\( = - K(a\hat i + a\hat j)\,.\,a\hat j = - K{a^2}\)

So total work done\( = - K{a^2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ગાડીને  $10 m/s$ થી $20 m/s $ સુધી પ્રવેગી કરવા માટે જરૂરી ઊર્જાએ સ્થિર સ્થિતિએ રહેલી ગાડીને $10 m/s$ જેટલી પ્રવેગીત કરવા માટે જરૂરી ઊર્જા કેટલા ગણી છે?
    View Solution
  • 2
    $m_1 $ દળનો પદાર્થ $m_2$ દળના સ્થિર પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંધાત કરે છે.જો ${m_1}$ દળનો વેગ $ 1.5$ માં ભાગનો થાય,તો $\frac{{{m_1}}}{{{m_2}}}$
    View Solution
  • 3
    $L$ લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ $u$ છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય $\sqrt{x\left(u^{2}-g L\right)}$ થાય છે, તો $x$ નું મૂલ્ય ............ થશે.
    View Solution
  • 4
    $m$ દળ વાળા એક બ્લોક ને સીધા $h$ અંતર સુધી અચળ પ્રવેગે ઉપર તરફ ખેંચવા માટે એેક દોરી વપરાય છે. દોરીમાંના તાણ વડે થયેલ કાર્ય છે...
    View Solution
  • 5
    અચળ પાવરના એક ઉદગમની અચર નીચે એક પદાર્થ એક દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આપેલ આલેખોમાંથી કયો આલેખ સ્થાનાંતર $(s)$ નું સમય $(t)$ સાથેનો બદલાવ સારી રીતે રજૂ કરે છે ?
    View Solution
  • 6
    $3 × 10^6$ દળની એક ટ્રેનને એન્જિન દ્વારા બળ લગાડતાં $5$ મિનિટમાં ટ્રેનનો વેગ $5 m/s$  થી વધીને $25 m/s $ થાય છે, તો એન્જિનનો પાવર ........ $MW$ હશે.
    View Solution
  • 7
    $1 \,kg$ દળવાળા એક પથ્થરને એક દોરી સાથે બાંધેલ છે અને $1 \,m$ ત્રિજ્યાવાળા એક શિરોલંબ વર્તુળનાં ફેરવામાં આવે છે. જો ઉચ્ચત્તમ બિંદુએે તણાવ $14 \,N$ હોય તો ન્યૂનતમ બિંદુએ વેગ ........... $m / s$ હશે.
    View Solution
  • 8
    નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો.

    $A $ : કણોના તંત્રનું રેખીય વેગમાન શૂન્ય હોય છે.

    $B$ : કણોના તંત્રની ગતિઊર્જા શૂન્ય હોય છે.

    View Solution
  • 9
    $m$ દળ ધરાવતા પથ્થરને, દોરી વડે બાંધી, નિયમિત ઝડપ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ...
    View Solution
  • 10
    એક ગોળો અસ્થિતિસ્થાપકો સ્થિર સ્થિતિએ તેટલા જ દળના બીજા ગોળા સાથે અથડાય છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $\frac{1}{2}$  હોય તો અથડામણ પછી તેઓની ઝડપનો ગુણોત્તર શું હશે ?
    View Solution