MCQ
$x^2-y^2=r^2 \frac{d y}{d x}=\ ........$
  • A
    $\frac{y}{x}$
  • B
    $\frac{x}{y}$
  • C
    $1$
  • D
    $-\frac{x}{y}$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $P $ અને $Q $ એ $3×3$  શ્રેણિક છે. જયાં $P \ne Q$. જો ${P^3} = {Q^3},{P^2}Q = {Q^2}P$ તો $\det \left( {{P^2} + {Q^2}} \right)$ મેળવો.
જો $-9 $ એ સમીકરણ $\left| {\,\begin{array}{*{20}{c}}x&3&7\\2&x&2\\7&6&x\end{array}\,} \right| = 0$ નું બીજ હોય તો બાકી ના બે બીજ મેળવો.
જો $y = a{x^{n + 1}} + b{x^{ - n}},$ તો ${x^2}\frac{{{d^2}y}}{{d{x^2}}}$ મેળવો.
જો સમીકરણ સંહતિ $\lambda x+2y-2z=1,4x+2\lambda y-z=2,6x+6y+\lambda z=3$ ને અનન્ય ઉકેલ હોય તો $\lambda $$.....$
ધારો કે $\mathrm{g}: \mathrm{R} \rightarrow \mathrm{R}$ અચળ ન હોય તેવો દ્રિવિકલનીય વિધેય છે જ્યાં $\mathrm{g}\left(\frac{1}{2}\right)=\mathrm{g}\left(\frac{3}{2}\right)$. જો વાસ્તવિક મૂલ્યવાળું વિધેય $F$ એ $f(x)=\frac{1}{2}[g(x)+\mathrm{g}(2-x)]$ ] પ્રમાણે  વ્યાખ્યાયિત થાય, તો: 
ધારોકે $f ( x )$ એ $[0, 2]$ પર વ્યાખ્યાયિત એવું વિક્લનીય વિધેય છે કે જેથી પ્રત્યેક $x \in(0,2)$ મા$f^{\prime}(x)=f^{\prime}(2-x),f (0)=1$ અને $f (2)= e ^{2}$ થાય. તો $\int_{0}^{2} f ( x ) dx$ નું મૂલ્ય ....... છે.
રેખાઓ $\mathrm{L}_1$ અને $\mathrm{L}_2$, વચ્ચેનું ન્યુનત્તમ અંતર મેળવો. જ્યાં $\mathrm{L}_1: \frac{\mathrm{x}-1}{2}=\frac{\mathrm{y}+1}{-3}=\frac{\mathrm{z}+4}{2}$ અને $\mathrm{L}_2$ એ $A(-4,4,3), B(-1,6,3)$ માંથી પસાર થાય તથા રેખા $\frac{x-3}{-2}=\frac{y}{3}=\frac{z-1}{1}$ ને લંબ છે.
$\frac{ d }{ dx }\left(\cos ^2\left( x ^2\right)-\sin ^2\left( x ^2\right)\right)=\ldots \ldots \ldots$
જો $x = y\sqrt {1 - {y^2},} $ તો ${{dy} \over {dx}} = $
ત્રણ ખરાબ સફરજન  ભૂલ થી પંદર સારા સફરજન સાથે મિક્સ થઈ ગયા છે . ધારો કે યાર્દછીક ચલ  $x$ એ બે સફરજનમાંથી ખરાબ સફરજન દર્શાવતુ હોય તો $x$ ની વિચરણ મેળવો.