Question
$(x+a)^{4}$ ના વિસ્તરણના સહગુણકો લખો.

Answer

$1, 4, 6, 4, 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$n_{C_2}=15$ હોય તો $n$ ની કિંમત જણાવો.
$(2 x-a)^n$ નું વિસ્તરણ કરતાં એક પદ $-40 ~x^2~ a^3$મળે છે. n ની કિંમત શોધો.
આવૃત્તિ અને સંચયી આવૃત્તિ વચ્ચેનો તફાવત જણાવો.
જો ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ બે અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
એક$-$એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.
અસતત આવૃત્તિ$-$વિતરણ માટે ‘થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું કયું માપ ધ્યાનમાં લેવાય છે ?
$(3x + 2a)^8$ ના વિસ્તરણમાં કેટલા પદો મળે $?$
સમષ્ટિ એટલે શું ?
જો સામાન્ય ગુણોત્તર $| r | > 1, s$ અને $T_n$ આપેલા હોય ત્યારે શ્રેણી સૂત્ર લખો.