MCQ
$x=e$ આગળ $\frac{d}{{d(\ln x)}}({e^x}{\ln ^2}x)$ મેળવો.
  • $e^e (e + 2)$
  • B
    $e^{e+1}$
  • C
    $2e^{e+1}$
  • D
    $e^e(e + 1)$

Answer

Correct option: A.
$e^e (e + 2)$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વક્ર $y^2 (a + x) = (a - x)^3$ અને શિરોલંબ $asymptote$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\int_{}^{} {{e^x}\sin x(\sin x + 2\cos x)} \;dx = $
જો $f:[0,\;\infty ) \to [0,\;\infty )$ અને $f(x) = \frac{x}{{1 + x}},$ તો $f$ એ $. ....... .$
જો $\hat u$ અને $\hat v$ એકમ સદિશો હોય અને $\theta$ તેમની વચ્ચેનો લઘુકોણ હોય, તો $\theta$ ના કયા મુલ્ય માટે $2\hat u\,\, \times \,\,3\hat v$ એકમ સદિશ હોય ?
ધારો કે $\overrightarrow{ a }=\alpha \hat{i}+3 \hat{j}-\hat{k}, \overrightarrow{ b }=3 \hat{i}-\beta \hat{j}+4 \hat{k}$ અને $\vec{c}=\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ જ્યાં $\alpha, \beta \in R$ એ ત્રણ સદિશો છે.જો $\vec{a}$ નું $\vec{c}$ પરના પ્રક્ષેપનું માન $\frac{10}{3}$ અને $\vec{b} \times \vec{c}=-6 \hat{i}+10 \hat{j}+7 \hat{k}$ હોય,તો $\alpha+\beta$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે.
$x\sqrt {1 + y} + y\sqrt {1 + x} = 0$ માટે $\frac{{dy}}{{dx}} = ............$
$\int_0^\pi {x{{\sin }^3}x\,dx} = $
આપેલ $'r'$ ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત હોય તેવો મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ એ :
$y = 4\sin 3x$ એ ક્યાં વિકલ સમીકરણનો ઉકેલ છે.
એક પાસાને $5$ વખત ઉછાળવામાં આવે છે. અયુગ્મ સંખ્યા મળે તો સફળતા નક્કી થાય તો સંભાવના ના વર્ગીંકરણનું વિચરણ કેટલું થાય ?