$A\,\,+$ આલ્કલી $\rightarrow$ $B$
જો $B$ એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને $P-H$ બંધ ધરાવતો નથી તો પછી $A$ શોધો.
$(i)$ $Xe{O_3}$ $(ii)$ $XeO{F_4}$ $(iii)$ $Xe{F_6}$
Xe પર સમાન સંખ્યામાં અબંધ કારક ઇલેક્ટ્રોન ની સંખ્યા
$(1)$ વાયુ ના તબબ્કા માં $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે
$(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે
$(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે
ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?