$xy-$ સમતલમાં ગતિ કરતાં કણનું સ્થાન સમય $t$ ના પદમાં $x = (3{t^2} - 6t)$ મીટર , $y = ({t^2} - 2t)$ મીટર મુજબ આપવામાં આવે છે. તો ગતિ કરતાં કણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$900 \mathrm{~g}$ દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી $1 \mathrm{~m}$ ત્રિજ્યા ધરાવતા ઊધર્વ (શિરાલંબ) વર્તુળ ઉપર $10$ $rpm$થી ગતિ કરાવવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના (ન્યૂનત્તમ) સ્થાન આગળ હોય ત્યારે દોરીમાં તણાવ__________થશે. (if $\pi^2=9.8$and $\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2:$છે.)
જો સદિશ $\overrightarrow {A} = cos\omega t\hat i + sin\omega t\hat j$ અને$\overrightarrow {B} = cos\frac{{\omega t}}{2}\hat i + sin\frac{{\omega t}}{2}\hat j$ સમયના વિધેયો હોય, તો કયા $t$ સમયે આ બંને સદિશો પરસ્પર લંબ થશે?
$1.6 \,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો વેગ કેટલા.........$m/\sec $ રાખવો જોઇએ? $( g = 10 \,m/sec^2)$
એક કણ ગતિની શરૂઆત કરીને $r$ ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના $n$ માં પરિભ્રમણ દરમિયાન $\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}$ વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?
આંબાના ઝાડની નીચે $9 \,km/h$ ની નિયમીત ઝડપથી $NCC$ ની પરેડ થાય છે, જેમાં ઝાડ ઉપર $19.6 \,m$ ની ઊંચાઈએ એક વાંદરો બેઠેલો છે. કોઈ ચોકસ ક્ષણે, વાંદરો એક કેરી નીચે નાખે છે. એક $(NCC)$ કેડેટ આ કેરી પકડે છે તો કેરી ને છોડવાના સમયે તેનું ઝાડથી અંતર ....... હશે. ( $g =9.8 \,m / s ^{2}$ આપેલ છે.)