$ y = a\cos (kx - \omega \,t) $ તરંગ સાથે બીજા તરંગનું સંપાતીકરણ કરવાથી સ્થિર તરંગ મળે છે.જો $x=0$ પાસે, નિસ્પંદ બિંદુ હોય,તો બીજા તરંગનું સમીકરણ શું હોય?
  • A$ y = a\sin (kx + \omega \,t) $
  • B$ y = - a\cos (kx + \omega \,t) $
  • C$ y = - a\cos (kx - \omega \,t) $
  • D$ y = - a\sin (kx - \omega \,t) $
AIEEE 2002,IIT 1988,AIIMS 1998, Medium
Download our app for free and get startedPlay store
b
(b) Since the point \(x = 0\) is a node and reflection is taking place from point \(x = 0.\)

This means that reflection must be taking place from the fixed end and hence the reflected ray must suffer an additional phase change of \(\pi\) or a path change of \(\frac{\lambda }{2}\).

So, if \({y_{{\rm{incident}}}} = a\cos (kx - \omega \,t)\)

==> \({y_{{\rm{reflected}}}} = a\cos ( - kx - \omega \,t + \pi )\)\( = - a\cos (\omega \,t + kx)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શાંત પાણીમાં પથ્થર ફેકતા વર્તુળાકાર તરંગો ત્રિજ્યાવર્તી દિશામાં આગળ વધે છે. કેન્દ્રથી તરંગનું અંતર $r$ હોય તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?
    View Solution
  • 2
    નીચે આપેલા પ્રગામી તરંગના સમીકરણમાંથી કયા તરંગોનો ઉપયોગ સ્થિત તરંગ ઉત્પન્ન કરવા માટે થાય?

    $ {z_1} = A\sin (kx - \omega \,t) $ , $ {z_2} = A\sin (kx + \omega \,t) $ , $ {z_3} = A\sin (ky - \omega \,t) $ .

    View Solution
  • 3
    ત્રણ સમાન તાર જેની આવૃતિ $n_1, n_2$ અને $n_3$ છે, જેમને જોડીને એક તાર બનાવવામાં આવે છે. આ તારની આવૃતિ કેટલી થશે?
    View Solution
  • 4
    દઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 5
    બે સ્વરકાંટાની આવૃત્તિ $450\,Hz$ અને $454\, Hz$ છે.તેને સાથે કંપન કરાવતાં મહત્તમ તીવ્રતા વચ્ચેનો સમય કેટલો ... $sec$ થાય?
    View Solution
  • 6
    માધ્યમમાં તરંગ પ્રસરણ દરમિયાન કયો ગુણધર્મ બીજા પર આધારિત નથી?
    View Solution
  • 7
    સમાન આવૃત્તિ ધરાવતાં તરંગની તીવ્રતા $1 \,bel$ અને $5\, bel$ હોય,તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    એક સ્થિત તરંગમાં પ્રસ્પંદ પરના બિંદુુનો કંપવિસ્તાર $4\,cm$, છે. તો પ્રસ્પંદ અને નિસ્પંદની બરોબર મધ્યમાં આવેલા માધ્યમના કણનો કંપવિસ્તાર .......... $cm$ છે.
    View Solution
  • 9
    બે તરંગોના સમીકરણ $ {x_1} = a\sin (\omega \,t + {\phi _1}) $, $ {x_2} = a\sin \,(\omega \,t + {\phi _2}) $ છે. જો તરંગના સંપાતીકરણના કારણે પરિણામી તરંગનો કંપવિસ્તાર અને આવૃત્તિ બદલાતી ના હોય, તો બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલો થશે?
    View Solution
  • 10
    દોરી પર ઉત્પન્ન થતાં દોલનો બે ગણા કરવા માટે દોરીમાં તણાવ કેટલો કરવો પડે?
    View Solution