MCQ
$y = {\left( {x\log x} \right)^{\log \,\,\log x}}$ માટે $\frac{{dy}}{{dx}} = {A^{\log \,\,\log x - 1}}\left( {B + \left( {\log x + 2} \right)\log \,\,{\mathop{\rm logx}\nolimits} } \right)$ તો $AB =\ ........$
  • A
    $x\,\log \,x$
  • $x{\left( {\log x} \right)^2}$
  • C
    ${x^2}\log x$
  • D
    આ પૈકી એક પણ નહીં.

Answer

Correct option: B.
$x{\left( {\log x} \right)^2}$
$y=(x\log x)^{\log\log x}$
અહી બંને બાજુ $\log$ લેતા.
$\therefore \log y=\log(\log x)[\log(x\log x)]$
$\therefore \log y=\log(\log x)[\log x+\log (\log x)]$
અહી સ્વ $-$ પ્રયત્ન ગણવો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $( 1 , 0, 0)$ પરથી રેખા $\frac{{x - 1}}{2} = \frac{{y + 1}}{{ - 3}} = \frac{{z + 10}}{8}$ પર દોરવામાં આવેલ લંબપાદના યામ મેળવો.
અહી $\mathrm{M}$ અને $\mathrm{m}$ એ અનુક્રમે $\left[0, \frac{\pi}{2}\right]$ માં  વિધેય $f(x)=\tan ^{-1}(\sin x+\cos x)$ ની મહતમ અને ન્યૂનતમ કિમત દર્શાવે છે તો  $\tan (\mathrm{M}-\mathrm{m})$ ની કિમંત મેળવો.
ધારો કે  $\vec a,\,\vec b,$ અને $\vec c$ એ ત્રણ એકમ સદીશ છે કે જેમાંથી  $\vec b$ અને  $\vec c$ એ સમાંતર નથી . જો $\alpha $ અને  $\beta $ એ અનુક્રમે  સદિશે $\vec a$ એ સદીશ $\vec b$ અને  $\vec c$ સાથે બનાવેલ ખૂણા છે અને $\vec a\,\, \times \,\,(\vec b\,\, \times \,\,\vec c)\,\, = \,\,\frac{1}{2}\,\,\vec b$ હોય તો  $\left| {\alpha  - \beta } \right|$ ................. $^o$ મેળવો.
વિધેય  $\,\,{f}(x)\, = \,\log x\, - \,\frac{{2x}}{{2\, + \,x}}$ એ ક્યાં અતરલમાં વધતું વિધેય હોય $?$ 
જો $|\,(a \times b)\,.\,c\,|\, = \,|a|\,\,|b|\,\,|c|,$ તો  . . .  .
જો $f(x) = e^x$ અને $g(x)  = x^2$ હોય તો $fog = gof$ ના ઉકેલોની સંખ્યાઓ ...... હોય.
નિશ્રાયક $\Delta = \left| {\,\begin{array}{*{20}{c}}{{a_1}}&{{b_1}}&{{c_1}}\\{{a_2}}&{{b_2}}&{{c_2}}\\{{a_3}}&{{b_3}}&{{c_3}}\end{array}\,} \right|$ માં જો ${A_1},{B_1},{C_1}$....એ અનુક્રમે ${a_1},{b_1},{c_1}$,......ના સહઅવયવ દર્શાવે છે તો $\left| {\begin{array}{*{20}{c}}{{B_2}}&{{C_2}}\\{{B_3}}&{{C_3}}\end{array}} \right| = . . . .$
વિકલ સમીકરણ $x\frac{dy}{dx}=y(\log y-\log x+1)$ નો ઉકેલ $..........$ છે.
ધારોકે $\vec{a}=3 \hat{i}+\hat{j}-\hat{k}$ અને $\vec{c}=2 \hat{i}-3 \hat{j}+3 \hat{k}$ જો $\vec{b}$ એવો સદિશ હોય કે જેથી $\vec{a}=\vec{b} \times \vec{c}$ અને $|\vec{b}|^2=50$ હોય,તો $|72-| \vec{b}+\left.\vec{c}\right|^2 \mid=.........$
વિકલ સમીકરણ $x\sec y\frac{{dy}}{{dx}} = 1$ નો ઉકેલ મેળવો.