Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$650\, nm$ અને $655\,nm$ તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ $0.5\, mm$ પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $2.0\, m$ છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... $\times 10^{-5} m$ હશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ ધ્યાનમાં લો પ્રથમ લઘુત્તમ સ્લિટ $S_1$ ની સામે આવે તે માટે તરંગ લંબાઈ $\lambda$ ના પદમાં આ સ્લિટો વચ્ચેનું અંતર $d$ કેટલું હશે?