યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક સ્લિટના માર્ગમાં જાડાઇ $2 \times {10^{ - 6}}m$ અને $(\mu = 1.5)$ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાસિત શલાકા કેટલું અંતર ખસે? વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $5000Å$.છે.
  • A$2$ શલાકા ઉપર તરફ ખસે.
  • B$2$ શલાકા નીચે તરફ ખસે.
  • C$10$ શલાકા ઉપર તરફ ખસે.
  • D
    એકપણ નહિ.
Medium
Download our app for free and get startedPlay store
a
\(\Delta x = \frac{p}{\lambda }(\mu - 1)\,t\)

\(\Rightarrow\) \(\Delta x = \frac{\beta }{{5000 \times {{10}^{ - 10}}}}(1.5 - 1) \times 2 \times {10^{ - 6}} = 2\beta \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર $1 \;mm $ અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $1 \;m$  છે. $500\;nm$  તરંગલંબાઇ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ કર્યો  છે. બે સ્લિટ માટે દસમાં અધિકતમ જેટલું જ એક સ્લિટથી મધ્યસ્થ અધિકતમ મળે, તો દરેક સ્લિટની પહોળાઈ ($mm$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    રંગ એ પ્રકાશની કઈ લાક્ષણિકતા દર્શાવે છે
    View Solution
  • 3
    તારા પૃથ્વી તરફ ગતિ કરે ત્યારે પ્રકાશનું શિફ્ટ
    View Solution
  • 4
    બે સુસંબદ્ધ તરંગો .......ધરાવતા હોવા જ જોઈએ.
    View Solution
  • 5
    એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા $100$ લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે $30^{\circ}$ ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.
    View Solution
  • 6
    યંગના બે-સિલટ પ્રયોગમાં $\lambda_1$ અને $\lambda_2$ બે તરંગલંબાઈઓનો ઉ૫યોગ કરવામાં આવે છે. $\lambda_1=450 \mathrm{~nm}$ અને $\lambda_2=650 \mathrm{~nm}$ છે. $\lambda_2$ દ્વારા ઉત્પન સૌથી નાના ક્રમની શલાકા કે જે  $\lambda_1$ દ્વારા ઉત્પન શલાકા ઉપર સંપાત થાય તે (ક્રમ) $\mathrm{n}$ છે. $\mathrm{n}$ નું મૂલ્ય. . . . . . . થશે.
    View Solution
  • 7
    યંગના બે સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લિટને પ્રકાશિત કરી પડદા ઉપર શલાકાઓ રચવા માટે પ્રકાશના એકવર્ણીં પુંજનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યતિકરણ પામતાં એક પુંજના પથમાં પાતળી મિકાની રાખવામાં આવે તો......
    View Solution
  • 8
    ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ $250\, cm$ છે.દૂરથી આવતા પ્રકાશની તરંગલંબાઈ $600\, nm$ હોય તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 9
    ટેલિસ્કોપના વસ્તુ કાચના લેન્સનો અપર્ચર મોટો રાખવામા આવે છે કે જેથી
    View Solution
  • 10
    હવામાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા કાંચમાં કિરણ આપાત થાય છે જેનું સંપૂર્ણ ધ્રુવિભવન કરવા માટે આપાતકોણ કેટલો હોવો જોઈએ?
    View Solution