યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $4800 \,\mathop A\limits^o $ તરગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવેલ છે. એક સ્લિટને $1.4$ વક્રીભવનાંકવાળી પાતળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે અને બીજી સ્લિટને $1.7$ વક્રીભવનાંકવાળી બીજી પાતળી પારદર્શક પ્લેટ વડે ઢાંકવામાં આવે છે. પરિણામે કેન્દ્રથી પહેલા જેટલા અંતરે પાંચમી પ્રકાશિત શલાકા રચાતી હતી, ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા શિફટ થાય છે, તો બંને પાદર્શક પ્લેટની જાડાઈ .......$\mu m$
Download our app for free and get started