Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500\, Å $ અને $ 5200 \,Å $ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm $ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $120 \,cm$ છે. બંન્ને તરંગલંબાઈના સુસંગત થવાના કારણે મળતી પ્રકાશિત શલાકાઓનું કેન્દ્રિત મહત્તમ શલાકાથી ઓછામાં ઓછું અંતર શું છે?
$5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?
$4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા $I_0 $ છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર $d=5\lambda$ છે, જયાં $\lambda$ એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે $D=10d$ અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?