Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આફૃતિમાં દર્શાવ્યા મુજબના બે સ્લિટના પ્રયોગમાં જ્યારે $400 \mathrm{~nm}$ તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે $P$ બિંદુએ અપ્રકાશિત શલાકા દેખાય છે. જો $D=0.2 \mathrm{~m}$ હોય તો સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું લધુત્તમ અંતર_________ $\mathrm{mm}$ છે.
પૃથ્વીથી દૂર જતી ગેલેક્સીનો વેગ ($km/sec$ માં) કેટલો હોવો જોઈએ કે જેથી સોડિયમની $D$ શ્રેણીની તરંગલંબાઈ $5890\;\mathring A$ એ $5896\;\mathring A$ જેટલી પૃથ્વી પર દેખાય?