યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં એકરંગી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે તો પડદા પર વિવર્તનથી મળતી શલાકાનો આકાર કેવો હશે?
  • A
    સુરેખ 
  • B
    પરવલય 
  • C
    અતિવલય 
  • D
    વર્તુળ
AIEEE 2005, Easy
Download our app for free and get startedPlay store
c
The interference fringes for two slits are hyperbolic.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં મહત્તમ કેટલી પ્રકાશિત શલાકા મળે? ( $ \lambda = 2000\,{Å} $ અને $ d = 7000\,{Å} $ )
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $1\, mm$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1 \,m$ છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $500\, nm$ છે,તો ત્રીજા ન્યુનત્તમનું મધ્યસ્થ અધિકતમથી અંતર......$mm$
    View Solution
  • 3
    યગ્રનાં ડબલ સ્લીટ પ્રયોગ માં એલ સ્લીટ બીજી કરતા વધારે પહોળી છે કે જેથી પહેલી સ્લીટમાંથી નીકળતા પ્રકાશને કંપ વિસ્તાર બીજીમાંથી નીકળતા પ્રકાશનાં કંપ વિસ્તાર કરતાં બમણો છે. જો $I_m$ મહત્તમ તિવ્રતા હોય તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામે ત્યારે પરીણામી તિવ્રતા .............. વડે દર્શાવાય છે.
    View Solution
  • 4
    $4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
    View Solution
  • 5
    એક સ્લિટ વડે થતા વિવર્તનના પ્રયોગમાં પ્રથમ ન્યૂનત્તમ જ્યાં $\lambda_1= 660 $ નેનોમીટર એ $\lambda_2 $ તરંગલંબાઈ ધરાવતા પ્રથમ અધિકતમ પર આપાત થાય છે. તો $\lambda_2 $ શોધો.....$nm$
    View Solution
  • 6
    લિસ્ટ $- I$ (ઘટના) ને લિસ્ટ $-II$ (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
      લિસ્ટ $- I$   લિસ્ટ $- II$
    $(1)$ પૃથ્વીના ભ્રમણનો સમય  $(i)$ $10^5\, s$
    $(2)$ પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ $(ii)$ $10^7\, s$
    $(3)$ પ્રકાશના તરંગનો આવર્તકાળ  $(iii)$ $10^{-15}\, s$
    $(4)$ ધ્વનિના તરંગનો આવર્તકાળ  $(iv)$ $10^{-3}\, s$
    View Solution
  • 7
    બે સ્લિટની વ્યતિકરણ ભાતના $20$ મહતમો, વિવર્તન ભાતના કેન્દ્રિય મહતમની અંદર મળે છે. તો એક સ્લિટના વિવર્તન પ્રયોગમા સ્લિટની પહોળાઈ ....... $mm$ છે. (બે સ્લિટની ગોઠવાી માટે સ્લિટ વચ્ચેનુ અંતર  $= 2\, mm$ )
    View Solution
  • 8
    ફેશનલ બાયપ્રિઝમ ના પ્રયોગમાં નીચેનામાંથી ક્યો પ્રકાશ ઉદ્દગમ કેન્દ્રીય શલાકાને દર્શાવવા વાપરવામાં આવે છે?
    View Solution
  • 9
    એક સ્લિટ એપસ્ચરથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં $n$ માં ક્રમની ન્યૂનત્તમ માટે પથ તફાવત શોધો.
    View Solution
  • 10
    $\lambda$ તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ $d$ પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી $ D $ અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?
    View Solution