Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ એક તારમાંથી $600\, nm$ તરંગલંબાઈનો પ્રકાશ આવે છે તેમ ધારો. $2 \;m$ વ્યાસના ઓબ્જેક્ટિવ ધરાવતા ટેલિસ્કોપની વિભેદન સીમા $....... \times 10^{-7}\; rad$ છે.
$4I$ અને $9I$ તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર $A$ બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ $B$ આગળ $\pi$ છે. બિંદુ $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત $........\,I$ થશે.
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
એક સ્લિટના વિર્વતનના પ્ર્યોગમાં એક તરંગલંબાઈ જ ત્રીજી મહતમ એ $6500{\text{ }}\mathop {\text{A}}\limits^o $ તરંગલંબાઈ ની બીજી મહતમ સંપાત થાય છે. તો તે તરંગલંબાઈ .......... $\mathop A\limits^o $