Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના બે સ્લિટના પ્રયોગમા પડદો $v$ જેટલી અચળ ઝડપે જમણી બાજુ ખસે છે. સ્લિટના સમતલ અને પડદા વચ્ચે શરૂઆતનુ અંતર $x$ છે. $t=0$ સમયે પહેલા ક્રમનુ મહતમ બિંદુ $A$ પાસે છે. કેટલા સમય પછી બિંદુ $A$ પાસે પ્રથમ ક્રમનુ લઘુતમ હશે.
$6 \times 10^{-7} \,m$ તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ-અગ્ર $0.4 \,mm$ પહોળાઈની સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટની પાછળ $0.8 \,m$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ મૂકતાં પડદા પર વિવર્તનભાત રચાય છે, તો બીજા અધિકતમની રેખીય પહોળાઈ કેટલા ............$mm$ હશે ?
$0.001\; mm$ પહોળાઇની એક પાતળી સ્લિટ પર $5000\;\mathring A$ તરંગલંબાઈનું એકરંગી પ્રકાશનુ સમાંતર કિરણ પૂંજ લંબરૂપે આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ વડે કેન્દ્રલંબાઈ એ મુકેલા પડદા પર પ્રકાશ કેન્દ્રિત થાય છે. કેટલા વિવર્તન કોણ માટે પ્રથમ લધુતમ રચાશે?
બે સ્લિટની વ્યતિકરણ ભાતના $20$ મહતમો, વિવર્તન ભાતના કેન્દ્રિય મહતમની અંદર મળે છે. તો એક સ્લિટના વિવર્તન પ્રયોગમા સ્લિટની પહોળાઈ ....... $mm$ છે. (બે સ્લિટની ગોઠવાી માટે સ્લિટ વચ્ચેનુ અંતર $= 2\, mm$ )