યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું વિયોજન $3 \,mm $ છે અને $480 \,nm$ તરંગલંબાઈવાળા પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્લીટોના સમતલથી પડદો $2\, m$ અંતરે છે. કેન્દ્રિય પ્રકાશિત શલાકાના સંદર્ભમાં $8$ મી પ્રકાશિત શલાકા અને $3$ જી અપ્રકાશિત શલાકા વચ્ચેનું વિયોજન શોધો.
Download our app for free and get started