હવે =\(2\lambda\) છે \( 2\lambda \, sin \,\theta = n\lambda\) \(sin\, \theta \, = n/2\)
તેથી \(n\) નું મહત્તમ મૂલ્ય \(2\) લઈ શકાય.
આમ, મધ્યસ્થ પ્રકાશિત શલાકા, તેની ઉપર બે પ્રકાશિત શલાકા અને નીચેની બે પ્રકાશિત શલાકા.
આમ, કુલ પાંચ પ્રકાશિત શલાકાઓ પડદા પર રચાશે.