માણસની આંખની કીકીનો વ્યાસ $2\,mm$ છે. આંખથી $50\,meter$ દૂર રહેલી બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઇએ કે જેથી બંને છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઇ $5000 \;\mathring A$ છે.
A$2.32\,m$
B$4.28\,mm$
C$1.25\,cm$
D$12.48\,cm$
AIPMT 2002, Medium
Download our app for free and get started
c For the aparture, limit of resolution \(-\)
\(\frac{y}{D} \geq \frac{\lambda}{d} \Rightarrow y \geq \frac{\lambda D}{d}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં $450 \,nm$ તરંગલંબાઈ માટે, $2 \,m$ દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ $0.35^{\circ}$ જેટલી મળે છે. આ આખીય રચનાને $7 / 5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ $\frac{1}{\alpha}$ થાય છે. તો $\alpha$ નું મૂલ્ય ............ હશે.
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
$650\, nm$ અને $655\,nm$ તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ $0.5\, mm$ પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર $2.0\, m$ છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... $\times 10^{-5} m$ હશે.