Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સ્લિટની વ્યતિકરણ ભાતના $20$ મહતમો, વિવર્તન ભાતના કેન્દ્રિય મહતમની અંદર મળે છે. તો એક સ્લિટના વિવર્તન પ્રયોગમા સ્લિટની પહોળાઈ ....... $mm$ છે. (બે સ્લિટની ગોઠવાી માટે સ્લિટ વચ્ચેનુ અંતર $= 2\, mm$ )
$6000 \times 10^{-8}\; \mathrm{cm}$ તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી $60^{\circ}$ એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ $\theta_{1}$ ખૂણે જોવા મળતો હોય તો $\theta_{1}$ કેટલા ......$^o$ હશે?
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500 \,Å$ અને $5200 \,Å$ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm$ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ 120 \,cm$ છે. $6500\, Å$ તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી શલાકાનું કેન્દ્રીય મહત્તમ શલાકાથી અંતર........$mm$ શોધો.
$E$ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન બીજા $1\, A^૦$ આંતર અણુ અંતર ધરાવતા ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે જ્યારે $\theta=60^{\circ} .$ થાય ત્યારે મહતમ તીવ્રતા થાય તો $E$ (in $eV )$ $......$