યંગના વ્યતિકરણના પ્રયોગમાં કોઈ એક કિરણના માર્ગમાં $2.5 \times 10^{-5}\, m$ જાડાઈની અને $1.5$ વક્રીભવનાંકવાળી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે છે, તો સમગ્ર શલાકાઓની $ pattern$ ની શિષ્ટ કેટલી હશે ? બે સ્લિટ $S_1$ અને $S_2$ વચ્ચેનું અંતર $0.5 \,mm$ છે તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $100 \,cm$ છે. ........$cm$
A$5$
B$2.5$
C$0.25$
D$0.1$
Medium
Download our app for free and get started
b શિફ્ટ \(x\, = \,\,\frac{{\left( {{\text{n}}\,{\text{ - }}\,{\text{1}}} \right)\,\,t\,D}}{d}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ એક સમયે એક રંગ માટે, લીલો પ્રકાશ, લાલ પ્રકાશ અને વાદળી પ્રકાશ ઉપયોગ કરી યંગનો ડબલ સ્લિટ પ્રયોગ કરવામાં આવે છે. તો અનુક્રમે સ્લિટની પહોળાઈઓ $\beta_G, \beta_R, $ અને $ \beta_B $ નોધાય છે. તો......
યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
$5000 \,Å$ ની તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્દગમ એક સ્લીટ વિવર્તન રચે છે. વિવર્તન ભાતમાં પ્રથમ નયૂનત્તમ એ કેન્દ્રીય મહત્તમથી $5 \,mm$ ના અંતરે જોવા મળે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $2$ મિટર છે. તો સ્લીટની પહોળાઈ શોધો.
યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત $7 \lambda / 4$ છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર___________થશે.
$3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
બે સ્ત્રોતને $2 \lambda$ જેટલા અંતરે રાખેલ છે. એક મોટી સ્ક્રીન તેમનો જોડતી રેખાથી લંબ છે. ( $\lambda=$ પ્રકાશની તરંગલંબાઈ) સ્ક્રીન પરના મહત્તમની સંખ્યા ........