લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ પૃથ્વીના ભ્રમણનો સમય | $(i)$ $10^5\, s$ |
$(2)$ પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ | $(ii)$ $10^7\, s$ |
$(3)$ પ્રકાશના તરંગનો આવર્તકાળ | $(iii)$ $10^{-15}\, s$ |
$(4)$ ધ્વનિના તરંગનો આવર્તકાળ | $(iv)$ $10^{-3}\, s$ |
કથન $I$ : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ $\theta_{ B }$ હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ $\frac{\pi}{2}-\theta_B$ છે.
કથન $II$ : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ $\tan ^{-1}\left(\mu_{ g }\right)$ છે, જ્યાં $\mu_{ g }$ એ કાચનો વક્રીભવનાંક છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.