Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે તરંગો છે. એક તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં $L _{1}$ અંતર અને બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L _{2}$ અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત
યંગના પ્રયોગમાં પડદા પર શલાકાની પહોળાઈ $0.2 \,mm$ જેટલી છે. જો વ્યતિકરણ ઊપજાવતા પ્રકાશની તરંગલંબાઈમાં $10\%$ જેટલો વધારો કરવામાં આવે અને બે સ્લિટ $S_1$ અને $S_2 $ વચ્ચેના અંતરમાં પણ $10\%$ નો વધારો કરવામાં આવે, તો નવી શલાકાઓની પહોળાઈ .......$mm$ થશે.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $\lambda $ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશને $d$ પહોળાઈની સ્લીટ પર પાડવામાં આવે છે જ્યાં $D$ ($D >> d >> \lambda $) એ સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. જો શલાકાની જાડાઈ $\beta$ હોય તો મહત્તમ તીવ્રતા ધરાવતા બિંદુ અને મહત્તમ તીવ્રતાથી અડધી તીવ્રતા ધરાવતા બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે?
એક સ્લિટ વડે થતા વિવર્તનના પ્રયોગમાં પ્રથમ ન્યૂનત્તમ જ્યાં $\lambda_1= 660 $ નેનોમીટર એ $\lambda_2 $ તરંગલંબાઈ ધરાવતા પ્રથમ અધિકતમ પર આપાત થાય છે. તો $\lambda_2 $ શોધો.....$nm$