તારામાં હોઈડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જાતી $6563\;\mathring A$ રેખા $5\;\mathring A$ थી લાલ સ્થાનાંતરિત દેખાય છે તો આ તારો પૃથ્વી તરફ કેટલી ઝડપે નજીક આવે છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6$ પોલેરોઇડ એવી રીતે ગોઠવ્યાં છે કે જેથી દરેકની દગ્ અક્ષ તેની આગળની દગ્ અક્ષ સાથે $30^o$ નો ખૂણો બનાવે.શરૂઆતના પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે,તો પ્રકાશનો કેટલા .......$\%$ ભાગ પરાગમન પામે?
યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં $800$ અને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી $7\,m$ અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર $0.35\,mm$ હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે $(mm)$ માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?
$A$ પહોળાઈ ધરાવતી સ્લિટ, એકરંગીય પ્રકાશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જેની તરંગલંબાઈ $650$ નેનોમીટર $ (nm)$ છે. જ્યારે પ્રથમ અધિકતમ એ $30$ વિવર્તનકોણે રચાય ત્યારે સ્લિટની પહોળાઇ .....હશે.
એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$ છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
$590 \,nm$ તરંગલંબાઈવાળો તથા અજ્ઞાત તરંગલંબાઈવાળા પ્રકાશનું મિશ્રણ યંગના પ્રયોગનાં બે સ્લિટ પર અપાત કરવામાં આવે છે. બંને પ્રકાશની મધ્યસ્થ પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે અને જ્ઞાત તરંગલંબાઈની ત્રીજી પ્રકાશિત શલાકા તથા અજ્ઞાત તરંગલંબાઈની ચોથી પ્રકાશિત શલાકા પણ એકબીજા પર સંપાત થાય છે, તો અજ્ઞાત તરંગલંબાઈ......$nm$ શોધો.
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$ એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $ છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
$0.001\; mm$ પહોળાઇની એક પાતળી સ્લિટ પર $5000\;\mathring A$ તરંગલંબાઈનું એકરંગી પ્રકાશનુ સમાંતર કિરણ પૂંજ લંબરૂપે આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ વડે કેન્દ્રલંબાઈ એ મુકેલા પડદા પર પ્રકાશ કેન્દ્રિત થાય છે. કેટલા વિવર્તન કોણ માટે પ્રથમ લધુતમ રચાશે?
બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર $1 \;mm $ અને સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $1 \;m$ છે. $500\;nm$ તરંગલંબાઇ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ કર્યો છે. બે સ્લિટ માટે દસમાં અધિકતમ જેટલું જ એક સ્લિટથી મધ્યસ્થ અધિકતમ મળે, તો દરેક સ્લિટની પહોળાઈ ($mm$ માં) કેટલી હશે?