યંગનાં પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $a=2 \,mm$ અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $D=2\, m$ છે, આપાત તરંગલંબાઈ $\lambda=500\, nm$ છે.મધ્યસ્થ અધિકતમમાંથી કેટલા અંતરે તીવ્રતા મધ્યસ્થ અધિકતમમાંથી અડધી થાય. ($\mu m$ માં)
Download our app for free and get started