મહતમ તીવ્રતા માટે \(P\) પર ,\(S_2P - S_1P = \lambda\)
\(\sqrt {{{(y + d/2)}^2} + {D^2}} \,\, - \,\,\,\sqrt {{{(y - d\,/\,\,2)}^2} + \,\,{D^2}} \,\, = \,\,\,\lambda \)
\(d = 5\,cm, D = 100 \,cm \) અને \(\lambda = 3 \,cm \) મુક્તા \(y = ± 75 \,cm\)
તેથી ત્રણ મહતમો, \(y = 0\) અને \(y = ± 75\, cm\) પર હશે.