Question
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $(99)^3$

Answer

$99 = 100 - 1 (99)^3 $
$= (100 – 1)^3 $
$= (100)^3 - (1)^3 - 3(100) (1) (100 - 1) $
$= 1000000 - 1 - 300(99) $
$= 1000000 - 1 - 29700 $
$= 1000000 - 29701 = 970299$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પુસ્તક ની કિંમત અને પેન ની કિંમતના ત્રણ ગણા કરતા રૂ.$10$ વધુ છે . આ માહિતી ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તથા તેનો આલેખ દોરો .
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં જો $ AB \| CD $ હોય, તો સાબિત કરો કે, $BC = AD$.
આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો. $(i) \ (3a + 4b)^3 \ (ii) \ (5p -3q)^3$
એક ખેતર સમબાજુ ત્રિકોણ આકારનું છે. તેની દરેક બાજુની લંબાઈ $120$ મી છે, તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો.
અવયવ પાડો $27 y^3-\frac{1}{216}-\frac{9}{2} p^2+\frac{1}{4} p$
ક્ષેત્રફળ $35y^2 + 13y - 12$
મોનીકા પાસે $551$ મી$^2$ ક્ષેત્રફળવાળો કૅનવાસનો ટુકડો છે. તે ટુકડાનો ઉપયોગ $7$ મી પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે છે. ટાંકા લેવામાં અને કાપવામાં $1$ મી$^2$ જેટલું કૅનવાસ બગડે છે. તે તંબુનું ઘનફળ શોધો.
એક ત્રિકોણ અને એક સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે . જો ત્રિકોણની બાજુઓ $26$ સેમી , $28$ સેમી અને $30$ સેમી હોય અને સમાંતરબાજુ ચતુષ્કોણ $28$ સેમીના આધાર પર રહેલ હોય તો તેની ઊંચાઈ શોધો .
એક અર્ધગોલક આકારના ગુંબજની ત્રિજ્યા $4.2  m$ મી છે. તેના બહારની સપાટીને રંગ કરવાનો ખર્ચ રૂ. $18$ પ્રતિ $ m^2 $ લેખે શોધો.
$12$ સેમી ત્રિજ્યાવાળા ધાતુના એક ગોલકને પિગાળીને તેમાંથી $3$ સેમી ત્રિજ્યા અને $4$ સેમી ઊંચાઈના શંકુ બનાવવામાં આવે, તો કેટલાં શંકુ બને $?$