Question
યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ

Answer

યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ :
માત્ર ‘2’ એવી પ્રાકૃતિક સંખ્યા છે, જે યુગ્મ છે અને અવિભાજ્ય છે. આપેલ ગણમાં એક ઘટક ‘2’ મળે.
આપેલ ગણ ખાલી ગણનું ઉદાહરણ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ ગણના બધા જ ઘટકો લખો:  $\mathrm{A}=\{x: x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.}
ખાલી જગ્યામાં સંજ્ઞા ⊂ અથવા ⊄ પૂરોઃ {x : x એ સમતલમાં ત્રિકોણ છે.} ……….. {x : x એ સમતલમાં લંબચોરસ છે.}
જો G = {7, 8} અને H = {5, 4, 2}, તો G × H અને H × G શોધો.
U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9},
A = {1, 2, 3, 4}, B = {2, 4, 6, 8}
C = {3, 4, 5, 6} છે. B’ ગણ શોધો :
$\cos \left(\frac{\pi}{4}-x\right) \cos \left(\frac{\pi}{4}-y\right)-\sin \left(\frac{\pi}{4}-x\right) \sin \left(\frac{\pi}{4}-y\right)=\sin (x+y)$ સાબિત કરો.
A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8} અને D = {7, 8, 9, 10} હોય તો A ∪ B ∪ Dગણ શોધો :
પૂર્ણાંક સંખ્યા x માટે -12x > 30 ઉકેલો.
નીચે આપેલ સમીકરણોને ઢાળ-અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને તેમના ઢાળ અને Y અંતઃખંડ શોધો : y = 0
D = {x : x એ “LOYAL” શબ્દનો મૂળાક્ષર છે.} ગણોના બધા જ ઘટકો લખો
{1, 2, 3, 4} અને {x: x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, 4 ≤ x ≤ 6} જોડના ગણ પરસ્પર અલગ ગણ છે કે નહો?