$(a) $ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ નીચું હોય છે.
$(b)$ યુરિયાનું બાષ્પ દબાણ અને ઠારણબિંદુ વધું હોય છે.
$(c)$ $Al_2(SO_4)_3$ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયમ વધુ હોય છે .
$(d)$ $Al_2(SO_4)_3$ માટે ઠારણબિંદુમાં અવનયન વધુ હોય છે.
(આણ્વિય દળ $\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)$