Question
નીચેના સરવાળા કરો: ૭૯ સેમી $+$ ૫૪ સેમી

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions


$............$મોતી

$............$બ્લોક
એક પુસ્તકમાં ૯૭ પાનાં છે. આવાં ૨ પુસ્તકનાં કુલ કેટલાં પાનાં થાય ?
એક ખોખામાં ૩૨ કેરી છે, તો આવાં ૩૨ ખોખાંમાં કુલ કેટલી કેરી થાય ?
અરવિંદે વાર્તાના પુસ્તકનાં ૬૯ પાનાં વાંચ્યાં છે. ગૌરીએ તે જ પુસ્તકનાં ૯૫ પાનાં વાંચ્યાં છે, તો કોણે વધારે પાનાં વાંચ્યાં છે ? કેટલા વધારે ?

$............$દીવાસળીઓ
શાંતિનગર પ્રાથમિક શાળામાં ૩૩૫ કુમાર અને ૩૨૮ કન્યાઓ અભ્યાસ કરે છે. તો આ શાળાની કુલ સંખ્યા કેટલી થાય ?
એક ડબામાં ૧૫ લિટર તેલ સમાય, તો આવા ૨૮ ડબામાં કેટલું તેલ સમાય ?
પાર્કિંગની એક હરોળમાં ૮ બાઈક મૂકી શકાય, તો આવી ૬ હરોળમાં કેટલાં બાઈક મૂકી શકાય ?
એક બૉલપેનની કિંમત ₹ ૨૦ હોય, તો આવી ૨૨ બૉલપેનની કિંમત કેટલી થાય ?