Question
સંખ્યાને વિસ્તારમાં લખો: $5,48,96,012$

Answer

$5 \times 1,00,00,000 + 4 \times 10,00,000 + 8 \times 1,00,000 + 9 \times 10,000 + 6 \times 1,000 + 0 \times 100 + 1 \times 10 + 2 \times 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળા કરો : $\frac{5}{13}+\frac{7}{13}=$
નીચેનો સમય દર્શાવતી ઘડિયાળમાં બે કાંટા વચ્ચેનો ખૂણો કાટખૂણા જેટલો, કાટખૂણાથી મોટો કે કાટખૂણાથી નાનો છે તે ચકાસો : $4$ થી શરૂ કરી $8$ પર ખસે છે .
સંખ્યારેખાના ઉપયોગ વગર સરવાળો કરો:
$(a)\ 11 + (-7)$
$(b)\ (-13) + (+18)$
$(c)\ (-10) + (+19)$
$(d)\ (-250) + (+150)$
$(e)\ (-380) + (-270)$
$500$ મીટર લંબાઈ અને $200$ મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર, પ્રતિ સો ચોરસ મીટરે રૂ. $8$ પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય $?$
અભિવ્યક્તિ આપો: એક નોટબુકની કિંમત રૂ. $x$ છે. કલર-બૉક્સની કિંમત નોટબુકની કિંમતના ત્રણગણા કરતાં $2$ રૂપિયા ઓછી છે, તો કલર-બૉક્સની કિંમત કેટલી હોય?
દરેક $\square$ માં જવાબ લખો.
$\frac{3}{8} = \frac{\square}{64} = \frac{9}{\square}$
સંખ્યા $962430157$ ને $(i)$ હિંદુ-અરેબિક પદ્ધતિમાં અને $(ii)$ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો.
નીચેના ગુણોત્તર શોધો: $40 \text{ cm}$ અને $1.4 \text{ m}$
ચકાસો કે નીચે આપેલા ગુણોત્તર સમાન છે કે નહીં. એટલે કે તે પ્રમાણમાં છે કે નહીં: $9 : 18$ અને $81 : 162$
અનિષે $42$ રન $6$ ઓવરમાં અને અનુપે $63$ રન $7$ ઓવરમાં બનાવ્યા, તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા?