Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
તમે ગરબે રમવા શી તૈયારી કરો છો?
✓
Answer
હું ગરબે રમવા માટે અગાઉથી નવી ફેશનનાં ચણિયા-ચોળી, આભુષણો અને દાંડિયા ખરીદી લઉં છું. બહેનપણીઓ પાસેથી ગરબાનૃત્યની નવી નવી રીતો શીખી લઉં છું. બે-ચાર ગરબા પણ કંઠસ્થ કરી લઉં છું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.