Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
ટિપ્પણી નૃત્યના ઉદ્ભવ સાથે તેનું વર્ણન કરો.
✓
Answer
જૂના જમાનામાં મકાનોના ઓરડા, અગાશી કે પાયામાં ચૂનો ધરબવામાં આવતો. આ ધરબવા માટે વપરાતું સાધન એ જ ટિપ્પણી. ચતુર બહેનોએ એ ટિપ્પણીનો ઉપયોગ પોતાના નૃત્યમાં કરવા માંડ્યો. શરણાઈવાળો સિંધુડો છેડે અને ટિપ્પણી વડે ટીપાતું જાય. કઠોર પરિશ્રમને હળવો બનાવી દેવાની સ્ત્રીઓની કોઠાસૂઝમાંથી જ આ ટિપ્પણી નૃત્ય જન્મ્યું છે અને એટલે જ તો એ સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકની સ્ત્રીઓનું 'શ્રમહારી' નૃત્ય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.