Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIગરવી ગુજરાતનો ગરબો2 Marks
Question
તમે ગરબા રમવા કયાં જવાનું પસંદ કરો? કેમ?
✓
Answer
હું અમારા મહોલ્લામાં જ ગરબા રમવાનું પસંદ કરું. કારણ કે અમારા મહોલ્લામાં નવરાત્રી મહોત્સવ માટેનું આયોજન ખૂબ જ સુંદર હોય છે. ગરબે ઘૂમતાં લગભગ તમામ લોકો પરિચિત હોય છે. તેઓ સાથે હળીમળીને નવરાત્રી ઉજવવાથી પરસ્પર લાગણીઓના સંબંધો મજબૂત થાય છે અને ભાઈચારાની ભાવના પણ વિકસે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.