Question types

સિંહ ઘૂઘવે, બકરો ભાગે ! question types

72 questions across 11 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

72
Questions
11
Question groups
5
Question types
Sample Questions

સિંહ ઘૂઘવે, બકરો ભાગે ! questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ભરતી - સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તે.
(અ) ભરતી આજે શાળાએ આવી નથી.
(બ) કોઠીમાં અનાજની ભરતી આવી તેથી તે ખાલી થઇ.
(ક) દરિયામાં ભરતી આવે ત્યારે મોજાં ઊંચે સુધી ઉછળે છે.
View full solution
ફૂંફાડો - કૂફવાટો
(અ) બિલાડી દૂધમાં ફૂંફાડો મારે છે.
(બ) નોળિયાને જોઇ નાગ ફૂંફાડો મારવા લાગ્યો.
(ક) વાદળ ગરજતાં મોર ફૂંફાડો મારી કળા કરવા લાગ્યો.
View full solution
ગરજવું - ગર્જના કરવી, ગાજવું, મોટેથી બરાડવું
(અ) સિંહ ગરજે ત્યારે બધાં પ્રાણીઓ ડરી જાય છે.
(બ) ઘીરજ ધીમે ધીમે ગરજે છે.
(ક) ચિંટુના જોકસ પર ચીમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા.
View full solution
કિનારાના ખડકો રવે !

સાગરનું પાણી કિનારાના ખડકો સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે. ___

કિનારે જઈને ખડકો રડે. ___

ખડકનો કિનારો. ___

View full solution
ફીણથી ફૂંફાડા કરતો,

નાગની ફેણની જેમ ફૂંફાડા મારતાં દરિયાનાં મોજાં. ___

સાબુના ફીણ જેવો. ___

ફીણ નામનો સાપ ફૂંફાડા મારે. ___

View full solution
આકાશમાં ઘનઘોર વાદળ છે, ______________

આકાશમાં ઘનઘોર વાદળ છે, ______________

View full solution
પરીક્ષા નજીક છે, ______________

પરીક્ષા નજીક છે, ______________

View full solution
અજિત દોડતો દોડતો આવ્યો, ______________

અજિત દોડતો દોડતો આવ્યો, ______________

View full solution

Generate a સિંહ ઘૂઘવે, બકરો ભાગે ! paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App