Question
ટોળટપ્પાં કરવાં

Answer

ઠઠ્ઠા મશ્કરી કરવી
વાક્ય : વિદ્યાર્થી ટોળટપ્પાં કરવામાં જ પોતાનો સમય વેડફી નાખે તો તેને પરિણામ સારું ન મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free