Question
થાકીને લોથપોથ થઈ જવું

Answer

ખૂબ થાકી જવું
વાક્ય : તુષારે આખો દિવસ ખેતરમાં કામ કર્યું. તેથી સાંજે તે થાકીને લોથપોથ થઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free