Question
પંખીઓનું પર્યાવરણ કેમ જોખમાયું છે ?

Answer

વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વપરવા માંડ્યા તેને કારણે જીવજંતુ ઘટવા માંડ્યા અને પક્ષીઓનું પર્યાવરણ જોખમાયું છે. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free